News of Friday, 7th October 2022
મધ્યાહન ભોજન યોજના ના માનદવેતન ધારકોના સંચાલકોના 1400 અને કુક કમ હેલ્પરના
1100 અને હેલ્પરના વેતનમાં 500નો વધારો કરાયો : શિક્ષણમંત્રીએ કર્યું ટ્વીટ
અમદાવાદ : પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતનધારકોમાં સંચાલકના રૂ. ૧૪૦૦નો વધારો કરીને રૂ. ૩૦૦૦,કુક કમ હેલ્પરના રૂ. ૧૧૦૦નો વધારો કરીને રૂ. ૨૫૦૦ અને હેલ્પરના રૂ. ૫૦૦ વધારો કરીને રૂ. ૧૦૦૦ કરવામા આવ્યો છે - ભાજપ પ્રવક્તા જીતુભાઈ વાઘણીએ ટ્વીટ કરીને આપી જાણકારી
(6:47 pm IST)