ગુજરાત
News of Tuesday, 7th February 2023

રોપ-વેનો અનુભવ જ નથી તેને કામ આપ્યું. કોર્ટે સ્ટે લંબાવ્યો

ટેન્ડર વિના જ ચોટીલા રોપ-વેનો કોન્ટ્રેક્ટ આપ્યો કેવી રીતે? : હાઈકોર્ટનો સવાલ: રોપ-વેની મંજૂરી રદ કરાવવા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટની હાઇકોર્ટમાં PIL

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કરેલો કે શા માટે ચોટીલામાં ચામુંડા માતાજીના ટેન્ડર વગર રોપ-વેનો કોન્ટ્રાક્ટ મંદિર પર રોપ-વે બનાવવા માટે અપાયેલો છે ? આ કેસની વધુ મંજૂરી આપતા રાજ્ય સરકારના સુનાવણી ૧૬ ફેબ્રુઆરીએ હાથ નોટિફિકેશન અને ડ્રાફ્ટ ઓર્ડરને ધરાશે. હાઈકોર્ટે ભૂતકાળમાં રદ કરવાની માગ સાથે ‘ચામુંડા આપેલા સ્ટેને લંબાવ્યો છે.

 માતાજી ડુંગર ટ્રસ્ટ' દ્વારા હાઈકોર્ટમાં અરજદારના વકીલની હાઈકોર્ટના ચીફ જસ્ટિસની રજૂઆત હતી કે, મોરબીના ખંડપીઠમાં થયેલી જાહેરહિતની ઝુલતા પુલની દુર્ઘટનામાં જે ભુલ અરજીમાં સોમવારે સુનાવણી થઈ કરાઈ હતી, તેવી જ ભૂલ ચોટીલા હતી. સુનાવણી સમયે. હાઈકોર્ટે મંદિર પર બનતા રોપ-વેના પ્રોજેક્ટ માટે કરાઈ રહી છે. સરકારે એવી કંપનીને રૂ ૫૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપેલો છે કે જેને રોપ-વે બનાવવા અંગેનો કોઈ અનુભવ જ નથી. જો આ કોન્ટ્રાક્ટ માર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિ.ને અપાશે તો અસંખ્ય લોકોના જીવ જોખમાશે. કંપનીની રજૂઆત હતી કે ગુજરાત એરિયલ રોપ-વે એક્ટ-૧૯૫૬ મુજબ કોઈને પણ આ કોન્ટ્રાક્ટ આપી શકાય છે.

(12:48 am IST)