News of Monday, 10th January 2022
હવે પછીની કોઇ ચૂંટણી નહિ લડુ : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાની જાહેરાત
રાજકોટ : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાએ આજે કોરોનાનો બુસ્ટર ડોઝ લીધો હતો. ત્યારબાદ પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે પછી હું કોઇપણ ચૂંટણી નહિ લડુ.
(12:00 pm IST)