News of Saturday, 10th April 2021
વલસાડ જિલ્લામાં કોરોનાનો કાળો કેર: નવા 23 કેસ પોઝીટીવ : વધુ 2 દર્દીઓના મોત :
સંઘ પ્રદેશ દમણમાં નવા 7 કેસ અને દાદરા નગર હવેલીમાં નવા 25 કેસ નોંધાયા
વલસાડ જિલ્લામાં કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે, જીલ્લાના તાલુકા ઓ માં આજે ૯ મી એપ્રીલ નાં રોજ ૨૩ નવા કેસ નોંધાયા છે જયારે વધુ ૨ દર્દીઓના નાં દુઃખદ અવસાન થયા છે બીજીતરફ સંઘ પ્રદેશના દમણ માં ૭ કેસ નોંધાયા છે જયારે દાદરા નગરહવેલી માં ૨૫ નવા કેસ નોંધાયા છે .
(9:20 pm IST)