News of Thursday, 11th August 2022
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો
છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૯ તાલુકામાં વરસાદ : સોનગઢમાં સૌથી વધુ ૨.૫ ઈંચ વરસાદ : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહીઃ આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, અરવલ્લી, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ, પોરબંદરમાં થઈ શકે છે વરસાદ
(12:17 pm IST)