News of Monday, 12th April 2021
સુરતમાં સાત વર્ષ પછી સગર્ભા થયેલ મહિલાએ કોરોનાને હરાવ્યો
રાજકોટ : સુરતમાં સાત વર્ષ પછી પ્રેગ્નન્ટ થયેલી મહિલા દ્રષ્ટી ચૌહાણને કોરોનાનો ચેપ લાગ્યો હતો ફેફસામાં ૯૦% ઇન્ફેકશન ૭ દિવસ વેન્ટિલેટર પર રહી ૧ર દિવસે કોરોનાને હરાવ્યો છે. આખો પરિવાર કોરોના ગ્રસ્ત હતા ડોકટરની દવા અને હિંમતથી મહિલા સાજી થઇ છે.
(5:06 pm IST)