ગુજરાત
News of Saturday, 12th June 2021

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષસ્થામાં જી. ઍસ. ટી. કાઉન્સીલની બેઠક : નીતીનભાઇ પટેલ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

રાજકોટ : કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનના અધ્યક્ષસ્થાને ૪૪ મી જી.ઍસ.ટી કાઉન્સીલની બેઠક વીડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી જેમાં કેન્દ્રીય રાજય નાણાંમત્રી શ્રી અનુરાગ ઠાકુર સહિત વિવિધ રાજયોના નાણાંમંત્રીશ્રીઓ જોડાયા હતા. ગાંધીનગર ખાતેથી રાજયના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલે પણ સહભાગી થઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

(3:08 pm IST)