ગુજરાત
News of Sunday, 13th June 2021

ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચેઇન સ્નેચીંગના બે ગુનાઓ અને વાહનચોરીના એક ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસીંગ તથા નાયબ પોલીસ કમિશનર  ચૈતન્ય આર. માંડલીકનાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ ,  જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈનાઓના સ્કવાડના પો.સ.ઇ. વાય.જી.ગુર્જર તથા પો.સ.ઈ. એમ.એમ.ગઢવીનાઓએ સ્કવાડના માણસો સાથે આવા મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધારેલ હતા

 દરમ્યાન આજરોજ તા.૧૩/૦૬/૨૦૨૧ ના રોજ સ્ટાફના એ.એસ.આઈ. મોહિંમદયુનુસ અસગરઅલી તથા હે.કો. ઇમ્તીયાઝઅલી ઉમરાવઅલીનાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોળ લીમડા ચાર રસ્તા પાસેથી ત્રણ આરોપી (૧) નવાઝખાન @ ઝીણીયો S/O યુસુફખાન નનઝામખાન પઠાણ (ઉ.વ.૩૬ ) (રહે: મ.નં ,૨૨૦૮ ગરીબ નવાઝ મંજિલ.હોટલ ટુરિસ્ટની ગલી પાંચકુવા કાલુપુર, અમદાવાદ શહેર (૨) લતીફ અહેમદ S/O મુન્નાભાઈ ઈદુભાઈ શેખ  (ઉ.વ.35) (રહે: મ.નં .૪૦૦/૩૩ ગિરધર માસ્ટર કમ્પાઉન્ડ  ગુરૂદ્વારાની સામે, સરસપુર, અમદાવાદ શહેર (૩) સઈદ @ હલવો S/O સુબરાતી મહેતાબભાઈ રંગરેજ( ઉ.વ. ૩૫)  રહે: મ.નં .૮ સરદાર પાર્ક  મસ્તાન મસ્જીદ પાસે ફતેહવાડી જુહાપુરા અમદાવાદ શહેર નાઓ (૧) સુઝુકી એક્સેસ નિંબર જીજ ૦૧-યુ.વાય-૧૪૧૩ કી, ૩૫૦૦૦/- તથા (૨) હોન્ડા સાઈન મોટર સાયકલ નંબર  એમ-એચ -૧૯- બીએન-૯૯૬૩ કિંમત .૨૦૦૦૦/- તથા (૩) એક સોનાની તુટેલ ચેઈન કિંમત .રૂ. ૩૬,૦૦૦/- મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવેલ. જેમુદ્દામાલ તેઓએ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનુિં જણાઈ આવતાિં આ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જેકરવામા આવેલ. આરોપીઓનેતા.૧૩/૦૬/૨૦૨૧ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાયવાહી કરવામાં આવેલ 

શોધાયેલ ગુન્હાઓ: (૧) ગા.હવેલી પોલીસ સ્ટેશન ગુરનિં.૧૧૧૯૧૦૨૧૨૧૧૦૨૨/૨૦૨૧ િી ઇપીકો કલમ ૩૭૯ (એ)(૪).૧૧૪ (૨) ઇસનપુર પોલીસ સ્ટેશન ગુરનિં.૧૧૧૯૧૦૨૨૨૧૨૦૨૪/૨૦૨૧ િી ઇપીકો કલમ ૩૭૯ (૩) નવરંગપુરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નિં.૧૦૧/૨૦૧૯ િી ઇપીકો કલમ ૩૭૯(એ)(૪),૧૧૪ આરોપીઓની કબુલાત: (૧) આજથી આશરેત્રણેક માસ પહેલા આરોપી નવાઝખાન અને લતીફે ઘોડાસર ચાર રસ્તા બી.આર.ટી.એસ. સ્ટેન્ડની સામે આવેલ સર્વિસ રોડનેઅડીનેઆવેલ ખુલ્લી જગ્યામ હોન્ડા સાઈન મો.સા.નંબર  એમ.એચ.૧૯ બી.એન.૯૯૬૩પાર્કિંગ કરેલ હતુ.જને ુિં સ્ટેરીંગ લોક ખુલ્લુ હોય પોતાની પાસેની ચાવીથી ચાલુ કરી ત્યાિંથી મો.સા.ચોરી કરી લઈ જતા રહેલા. (૨) આજથી આશરેછએક દિવસ પહેલા આરોપી નવાઝખાનના કહેવાથી આરોપી લતીફ તથા સઈદ ઉફેહલવાએ ઉપરોકત ચોરી કરેલ હોન્ડા સાઈન મો.સા.પર ખમાસા જલારામ મિંદીર રોડ ઉપરથી એક બહેનના ગળામાિંથી સોનાની ચેઈન તોડી સ્નેચીંગ કરેલ હોવાનુજણાવેલ. (૩) સને-૨૦૧૯ માિં નવેમ્બર મહહનામાિં આરોપી નવાઝખાન તથા સઈદ ઉફેહલવા નાઓએ ભેગા મળી સુઝુકી એક્સેસ ઉપર નવરિંગપુરા ધવસ્તાર મીઠાખળી ગામથી લો-ગાડગન તરફ જતા રોડ ઉપરથી મો.સા.ઉપર પાછળ બેઠેલ બહેનના ગળામાિંથી એક સોનાની ચેઈન તોડેલ હતી.

 આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ :આરોપી નવાઝખાન @ ઝીણીયો S/O યુસુફખાન નનઝામખાન પઠાણ (૧) સને-૨૦૦૨માં કાલુપુર પો.સ્ટે.માં વાહન ચોરીના ૧ ગુનામાં ઘરફોડ ચોરીના ૧ ગુનામાં પકડાયેલ (૨) સને-૨૦૦૪માં  નવરિંગપુરા પો.સ્ટેમાિં કાયનેટીકની ડેકીમાંથી રોકડ રૂપિયાની ચોરીનાગુનામા પકડાયેલ (૩) સને-૨૦૦૬ માં બાપુનગર પો.સ્ટે,માં ઘરફોડ  ચોરીના ૧ ગુનામાં ,સેટેલાઈટ પો.સ્ટેમાં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં પકડાયેલ છે (૪) સને-૨૦૦૭ માં એલીસબ્રીજ પો.સ્ટેમાિંચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં કડાયેલ છે. (૫) સને-૨૦૧૪માં  કાલુપુર પો.સ્ટે.માં લુિંટના ૧ ગુનામાિં,ઓઢવ પો.સ્ટે માં સ્નેચીંગના ૧ ગુનામાં પકડાયેલ છે. (૬) સને-૨૦૧૬માં મણિનગર પો.સ્ટેચેઈન સ્નેચીંગના ૨ ગુનામાં પકડાયેલ છે . (૭) સને-૨૦૧૭માં  વાડજ પો.સ્ટે.માિં વાહન ચોરીના ૧ ગુનામાં ઘાટલોડીયા પો.સ્ટે.માં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં  પાલડી પો.સ્ટે.માં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાિં, વાડજ પો.સ્ટેમાં  ચેઇન સ્નેચીંગના ૧ ગુનામાં , ઈસનપુર પો.સ્ટે.માં ઇન સ્નેચીંગના ૧ ગુનામાં કડાયેલ છે. (૮) સને-૨૦૧૮માં શાહીબાગ પો.સ્ટેમાિં વાહન ચોરીના ૧ ગુનામાં  પાલડી પો.સ્ટેમાિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં ,ગુજ.યુનિ . પો.સ્ટે.માિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં  બાપુનગર પો.સ્ટે.માિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાિંપકડાયેલ છે. (૯) સને-૨૦૧૯ માં માધુપુરા પો.સ્ટેમાિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં વાડજ પો.સ્ટે.માં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં , રખિયાલ પો.સ્ટે,માં ઘરફોડ ચોરીના ૧ ગુનામાં હવેલી પો.સ્ટેમાં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં ઓઢવ પો.સ્ટે.માં  ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં વસ્ત્રાપુર પો.સ્ટે.માિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં પકડાયેલ છે. (૧૦) સને-૨૦૨૦માં વટવા જી.આઈ.ડી.સી.પો.સ્ટે.માિંચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં કડાયેલ. (૧૧) સુરત લાજપોર જલે , રાજકોટ જલે અને ભુજ પાલારા જલે માં કુલ 7 વખત પાસામાં જઇ આવેલ છે. આરોપી સઈદ @ હલવો S/O સુબરાતી મહેતાબભાઈ રંગરેજ (૧) સને-૨૦૦૯ માં સાહપુર  પો.સ્ટે.માિંચેઈન સ્નેચીંગના ૧ ગુનામાિંપકડાયેલ છે. (૨) સને-૨૦૧૨ માં  પો.સ્ટે.માિંલુિંટના ૧ ગુનામાં કડાયેલ છે (૩) સને-૨૦૧૫માં સરદારનગર પો.સ્ટે.માં ઈન સ્નેચીંગના ૧ ગુનામાં કડાયેલ છે. (૪) સને-૨૦૧૬ માિં નરોડા પો.સ્ટેમાં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં ,સરદારનગર પો.સ્ટે.માં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં, એલીસબ્રીજ પો.સ્ટે.માં મો.સા.ચોરીના ૧ ગુનામાં  બાપુનગર પો.સ્ટે.માિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં પકડાયેલ છે  (૫) સને-૨૦૧૮માં શાહીબાગ પો.સ્ટે.માં મોં.સા.ચોરીના ૧ ગુનામાં કડાયેલ છે. (૬) સને-૨૦૧૯માં  ઈસનપુર પો.સ્ટે.માિં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં  માિુપુરા પો.સ્ટે.માં ચેઈન સ્નેચીંગના ૧ ગુનામાં પકડાયેલ છે. (૭) જામનગર, રાજકોટ અને ભુજ પાલારાજેલમાં 3 વખત પાસા હેઠળ જઇ આવેલ છે. ઉપરોકત પકડાયેલ આરોપીઓએ આ સવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છેકેકેમ ? તે બાબતેતેની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.

(11:47 pm IST)