ગુજરાત
News of Tuesday, 13th July 2021

વડોદરાના પત્ની ગુમ થવાનો કેસમાં પીઆઈના નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ કરાવવાની મંજૂરી

કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી

વડોદરા ગ્રામ્ય PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ છે. ત્યારે PIઅજય દેસાઇનો હવે નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી છે.

(7:32 pm IST)