ગુજરાત
News of Friday, 12th August 2022

અમદાવાદ શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ

વેજલપુર, સેટેલાઇટ,જોધપુર, શિવરંજની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ :ગુજરાતમાં  હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદ શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ  પડ્યો છે. જેમાં અમદાવાદના વેજલપુર, સેટેલાઇટ,જોધપુર, શિવરંજની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

 

(12:19 am IST)