ગુજરાત
News of Saturday, 13th November 2021

આવતીકાલે પાટણ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૈન સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે

રાજકોટ તા.૧૩ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે  પાટણ ખાતે પંડિતવર્ય શ્રી ચંદ્રકાંતભાઇ સંઘવી આદિ પંડિતશ્રીનું બહુમાન મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

(1:51 pm IST)