News of Friday, 14th May 2021
તાપી જિલ્લાના તાલુકામાં આજે ૩૫ નવા કેસો: વધુ ૧ નું મોત : ૬૮ દર્દીઓ સાજા થયા
( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકા માં આજે ૩૫ નવા કેસો આવેલ છે, તેમજ ૧ દર્દી નું કરુણ મોત થયેલ છે.
જોકે આજે ૬૮ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૬૫૭ સારવાર હેઠળ છે.
(7:59 pm IST)