News of Saturday, 14th May 2022
ગુજરાત ATSએ વધુ 9 શખ્સોને 18 ગેરકાયદે હથિયારો સાથે ઝડપ્યા:અત્યાર સુધી હથિયારો સાથે કુલ 37 શખ્સો ઝડપાયા
ગુજરાત ATSએ વધુ એકવાર સેપ્ટ બોલાવ્યો છે, એટીએસએ વધુ 9 શખ્સોને 18 ગેરકાયદે હથિયારો સાથે ઝડપી લીધા છે આ સાથે અત્યાર સુધી હથિયારો સાથે કુલ 37 શખ્સો ઝડપાયા છે
(10:17 pm IST)