ગુજરાત
News of Saturday, 14th May 2022

અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ રહેશે બંધ

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનનું એલાન: ફોર્મ-સી રજીસ્ટ્રેશન મામલે નોંધાવશે વિરોધ

અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન દ્વારા આ જાહેરાત કરાઈ છે અને  ફોર્મ-સી રજીસ્ટ્રેશન મામલે વિરોધ નોંધાવશે

 

(10:54 pm IST)