ગુજરાત
News of Wednesday, 14th July 2021

રાજ્યના તમામ જિલ્લામાં કોરોનાના સિંગલ આંકડામાં કેસ : 22 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં : સૌથી વધુ અમદાવાદમાં 9 કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાંથી હવે કોરોના વાયરસ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ છે. આજે રાજ્યમાં 22 જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે જ્યારે બાકીના જિલ્લામાં 1-9 સુધી નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 9 કેસ નોંધાયા છે.

(8:47 pm IST)