News of Wednesday, 14th October 2020
ભાજપના આઠમા ઉમેદવારનું નામ જાહેર : કિરીટસિંહ રાણાને લીંબડી બેઠક માટે ટિકિટ
કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા રાજકીય માહોલ ગરમાયો
અમદાવાદ : આખરે ભાજપના આઠમા ઉમેદવારનું નામ જાહેર થયું છે ભાજપે લીંબડીના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ છે લીંબડીથી ભાજપે કીરીટસિંહ રાણાને ટિકિટ આપી. ભાજપે 8 ઉમેદવારોનું લિસ્ટ સ્પષ્ટ કર્યુ.છે લીમડી બેઠક માટે કિરીટસિંહ રાણાનું નામ જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે
(11:23 pm IST)