ગુજરાત
News of Friday, 15th January 2021

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે.... અમિતભાઇએ પરિવાર સાથે મોજથી પતંગ ઉડાડી

દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ  શાહે ગઈકાલે અમદાવાદ ખાતે પરિવાર સાથે પતંગની મોજ માણી ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો હતો. તેઓ કોરોના મહામારીને લીધે અન્ય કાર્યક્રમો થી દૂર રહ્યા હતા.

(1:35 pm IST)