News of Saturday, 15th January 2022
સ્ટેટ GST દ્વારા ઈમિટેશન જ્વેલરીના એન.આર ગ્રુપને ત્યાં દરોડા : કરોડોના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળ્યા
રાજકોટ તા.૧૪ : સુરતના ભાગા તળાવ વિસ્તારમાં સ્ટેટ GSTએ દરોડા પાડ્યા છે આ વિસ્તારમાં આવેલ ઈમિટેશન જ્વેલરીના એન.આર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યા છે
પ્રારંભિક તપાસમાં કરોડોના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળ્યા છે. આર્થિક વ્યવહારોની GST વિભાગે તપાસ હાથ ધરી છે.
(12:49 pm IST)