ગુજરાત
News of Sunday, 16th May 2021

સાંજે નવસારીના ગણદેવીમાં ભારે પવન ફુંકાયો : આબાંવાડીમાં નુક્શાનની ભીતિ : ભરૂચના જંબુસરમાં ભારે પવન સાથે વરસાદ :

નવસારી : સાંજે ફરી નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો; આંબાવાડીમાં ભારે પવનથી નુકસાન થવાની ભીતિ : ભરૂચના જંબુસર શહરે અને તાલુકાના વાતાવરણમાં પલટો: જંબુસર અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ: ભરઉનાળે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

(6:21 pm IST)