ગુજરાત
News of Sunday, 16th May 2021

વલસાડ જિલ્લાનો કોરોના કેડો મૂકતો નથી :૧૦૫ નવા કેસો નોંધાયા : વધુ 2 દર્દીઓના મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૬ મી મે ના રોજ ૧૦૫ નવા કેસો આવ્યા છે,અને ૨ દર્દી ઓ ના અવસાન થયેલ છે.
        જેની સામે આજે ૧૦૦ દર્દી ઓ સાજા થઇ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૦૩૯ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:44 pm IST)