ગુજરાત
News of Wednesday, 16th September 2020

દિવાળી બાદ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામશે: બિહારની સાથે જ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાશે

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટા-ચૂંટણી દિવાળી પછી યોજાશે અને બિહારની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતની પણ પેટા-ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે.

દિવાળી આગામી 14મી નવેમ્બરે છે. ત્યારે ગુજરાતની ચૂંટણી નવેમ્બર માસનાં અંતમાં યોજવાની સંભાવના જોવામાં આવી રહી છે. 

(9:57 pm IST)