ગુજરાત
News of Monday, 17th January 2022

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા થયા કોરોના સંક્રમિત

અકિલા સાથેની વાતચીતમાં કહ્યું- તબિયત સારી : હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદ : રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામજોધપુર - લાલપુર વિસ્તારના પુર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરિયા કોરોના સંક્રમિત થયાના અહેવાલો મળી રહ્યા છે તેઓએ જામજોધપુરના અકીલાના પત્રકાર દર્શન મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું છે કે હાલ તેઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબિયત સારી છે

 

(6:59 pm IST)