ગુજરાત
News of Saturday, 17th April 2021

સાઉથ ગુજરાતમાં કોરોના કહેર યથાવત : વલસાડ જિલ્લાના તાલુકા માં ૪૮, તો તાપી જિલ્લાના તાલકાઓમાં ૬૮ નવા કેસ: વહીવટી તંત્ર દોડતું

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )વાપી :સાઉથ ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે, આજે ૧૭ મી એપ્રીલનાં રોજ વલસાડ જિલ્લાના તાલુકામાં ૪૮ કેસ  તો તાપી જિલ્લાના તાલકાઓમાં ૬૮ નવા કેસ આવતા વહીવટી તંત્ર દોડતું. થયું છે

(9:57 pm IST)