ગુજરાત
News of Friday, 17th September 2021

કેબિનેટ મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીને શુભેચ્‍છા પાઠવતા દિલીપ પટેલ

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી કાયદો અને ન્‍યાયતંત્ર તરીકે રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીની નિમણુક થતાં બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને હાલના બી. સી. આઇ. ના મેમ્‍બર દિલીપભાઇ પટેલે અભિનંદન આપીને શુભેચ્‍છા પાઠવી હતી.

 

 

(10:31 am IST)