News of Wednesday, 18th January 2023
કલોલમાં વિશ્વકર્મા પંચાલ સેવા સમાજ દ્વારા સમુહ લગ્ન
ગાંધીનગર : વિશ્વકર્મા પંચાલ સેવા સમાજ (વઢિયાર પંથક) દ્વારા ૨૨મો સમૂહ લગ્નોત્સવ કલોલ મુકામે યોજાઈ ગયો. આ પ્રસંગે ગળહ મંત્રીશ્રી હર્ષ સંઘવી, કલોલ ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, સાબરમતિ ધારાસભ્ય શ્રી હર્ષદ પટેલ સહિત સૌ આગેવાનો અને સંતો મહંતોએ હાજર રહી ૩૩ નવદંપતિઓ ને શુભકામનાઓ પાઠવેલ હતી.
(4:36 pm IST)