News of Wednesday, 18th May 2022
હવે અમદાવાદમાં ઢોર પકડ કામગીરીમાં અવરોધ ઉભા કરનાર સામે પોલીસ કેસ નોંધાવશે : મ્યુનિ, બેઠકમાં નિર્ણય
અમદાવાદમાં રખડતા ઢોરને લઇને મહાનગર પાલિકાની બેઠક યોજાઈ હતી જેમાં ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરતા લોકો સામે પોલીસ કેસ કરવાની સૂચના અપાઈ છે
(9:53 pm IST)