ગુજરાત
News of Saturday, 18th June 2022

પૂર્વ અમદાવાદમાં વધુ ઍક હત્યા થઇ : માધુપુરા વિસ્તારમા છેડતી બાબતે આઘેડની હત્યા : પિતાને જીવ ગુમાવાનો વારો આવ્યો

ભાઇની હાલત ગંભીર

 અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા  નો બનાવ સામે આવ્યો છે. માધુપુરા વિસ્તારમાં છેડતી બાબતે તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા નીપજવનાર મુખ્ય આરોપીની પોલીસે પકડી પાડ્યો છે. યુવતીની છેડતી કરતા વ્યક્તિ સાથે પિતા અને ભાઈને માથાકુટ થઈ જેમાં પિતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે ભાઈની હાલત ગંભીર છે.

 

 

(11:48 pm IST)