ગુજરાત
News of Saturday, 18th September 2021

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ બે દિવસની ગુજરાતની મુલાકાતે

સામાજિક કામ માટે ગુજરાત આવ્યા માહિતી : સીએમ ભુપેન્દ્ર પટેલ તેમની ઔપચારિક મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે

અમદાવાદ :  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ શનિવારથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તેમજ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ તેમની ઔપચારિક મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે છે.

(12:38 pm IST)