News of Thursday, 18th November 2021
વલસાડમાં દારૂડિયો દારૂ પીને ખાડીમાં પડ્યો : સ્થાનિકોએ બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી
સ્થાનિકો દ્વારા આ દારૂડિયો બહાર ન આવતા ફાયર વિભાગને જાણ કરાઈ
વલસાડમાં દારૂડિયો દારૂ પીને ખાડીમાં પડી ગયો હતો નશામાં ચૂર વ્યક્તિને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત કરી હતી. લોકોમાં આ મામલે રમુજી ફેલાઈ હતી સ્થાનિકો દ્વારા આ દારૂડિયો બહાર ન આવતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અને તેઓએ આ દારૂ પિંધેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો.
(12:34 am IST)