News of Thursday, 18th November 2021
જીપીએસસીનું પરિણામ જાહેર :20.22.અને 24મી જુલાઈએ પરીક્ષા આપેલ ઉમેદવારોનું પરિણામ જાહેર થયું : ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોના રોલ નંબર જાહેર
અમદાવાદ : જીપીએસસીનું પરિણામ જાહેર થયું છે ગત તા, 20.22.અને 24મી જુલાઈએ પરીક્ષા આપેલ ઉમેદવારોનું પરિણામ જાહેર થયું છે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોના રોલ નંબર જાહેર થયા છે
(6:43 pm IST)