ગુજરાત
News of Thursday, 18th November 2021

અમદાવાદની મીટર વગરની રીક્ષા સામે હવેથી કાયદેસરની કાર્યવાહી થશે : તંત્ર એક્શન મોડમાં

અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરશે: વધુ ભાડા લેતા રીક્ષા ચાલકો સામે પણ અમદાવાદ RTO કરશે કાર્યવાહી: RTO અને ટ્રાફિક પોલીસ સાથે ચલાવશે ડ્રાઈવ

અમદાવાદની મીટર વગરની રીક્ષા સામે કાયદેસરની કાર્યવાહી થશે, તંત્ર હવે ફુલ એક્શન મોડમાં આવ્યું છે. તો હવે જે પણ રીક્ષા ચાલકોની રીક્ષામાં મીટર નહીં હોય તો અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરશે.

હજુ પણ અમદાવાદમાં ઘણી બધી રિક્ષાઓ મીટર વગર ફરી રહી છે  રિક્ષામાં મીટર નહીં હોય તો અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ કરશે કાર્યવાહી ઉપરાંત  વધુ ભાડા લેતા રીક્ષા ચાલકો સામે પણ અમદાવાદ RTO પણ કાર્યવાહી કરશે  અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ સાથે ડ્રાઈવ ચલાવશે

(7:54 pm IST)