ગુજરાત
News of Thursday, 18th November 2021

રાજયમાં પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર : 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે

26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે: OJAS ની વેબસાઈટ પરથી કોલ લેટર મળશે: રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહી: PSI તથા LRD બન્ને માટે એક જ વાર પરીક્ષા લેવાશે

ગાંધીનગર  :પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે

 આગમી  26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, OJAS ની વેબસાઈટ પરથી કોલ લેટર મળશે, રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહી , PSI તથા LRD બન્ને માટે એક જ વાર પરીક્ષા લેવાશે

(9:14 pm IST)