ગુજરાત
News of Friday, 18th November 2022

આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું

કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચી લીધું 

સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીને પડતા પર પાટુ લાગ્યુ છે. આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે.કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચ્યુ હતું, ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી સલીમ મુલતાની આપના બેનર હેઠળ ન લડી શકે.

   

(8:17 pm IST)