ગુજરાત
News of Sunday, 19th September 2021

મુખ્યમંત્રી કાર્યાલયમાં નિવૃત અધિકારીઓની નિમણુંક : પી,જે,શાહ અને જે,પી,મોઢાની સંયુક્ત સચિવ અને પી..એન,શુક્લની નાયબ સચિવ તરીકે નિમણુંક

મુખ્યમંત્રી કાર્યાલયમાં નિવૃત અધિકારીઓની નિમણુંક કરાઈ છે .પી,જે,શાહ અને જે,પી,મોઢાની સંયુક્ત સચિવ અને પી..એન,શુક્લની નાયબ સચિવ તરીકે નિમણુંક અપાઈ છે આ જગ્યા પર તા.13.-9-2021ના બપોર બાદથી મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તેઓ ઈચ્છે ત્યાં સુધી કરાર આધારિત નિમણુંક અપાઈ છે

 

(6:40 pm IST)