News of Saturday, 19th November 2022
મેધા પાટકરને લઇને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો
અમદાવાદ : મેધા પાટકરને લઇને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે રઘુ શર્માએ કહ્યું કે ભાજપ પાસે કોઇ મુદ્દો નથી તેથી ભાજપ હવે રઘવાઈ બની છે. આ અંગે જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે મેધા પાટકરને સાથે રાખીને કોંગ્રેસ પોતાની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી રહી છે.
(7:14 pm IST)