ગુજરાત
News of Tuesday, 20th July 2021

ઉકાઈ ડેમની જળ સપાટી ૩૧૪ ફૂટને પારઃ ૧૦૦૦ કયુસેક પાણીની આવક

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૪ .૨૯ ફૂટે પહોંચી છે ડેમમાં ૧૦૭૪૪ ક્યુસેક પાણી ના ઇન્ફલો સામે ૬૪૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે .

(3:21 pm IST)