News of Tuesday, 20th July 2021
ફોન ટેપીંગ મામલે પરેશ ધાનાણીનો આક્રોશઃ ટિવટ કર્યું
રાજકોટ તા. ર૦ : વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 'પેગાસસ': અનેક પત્રકારો અને નેતાઓના ફોન ટેપ કરવાના મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે.'
ટિવટ કરીને પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે કે લાગે છે કે વિદેશી અંગ્રેજી કરતાયે...આપણા દેશ અંગ્રેજ વધુ ખતરનાક છે.
(3:57 pm IST)