ગુજરાત
News of Friday, 19th August 2022

આબુ-અંબાજી હાઈ વેની સાઈડ પરની ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ

ભેખડનો કાટમાળ રસ્તા પર આવી જતા એક તરફનો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો

અમદાવાદ : આબુ -અંબાજી  હાઈ વેની સાઈડ પરની ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં ભેખડનો કાટમાળ રસ્તા પર આવી જતા એક તરફનો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો હતો. જેના પરિણામે ટ્રાફિક સર્જાયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી.

(12:44 am IST)