ગુજરાત
News of Friday, 19th August 2022

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર થયો ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે નિપજ્યા મોત

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી મહત્વના અહેવાલ સામેે આવ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત થયો છે. આ ગંંભીર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના નિપજ્યાં મોત છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પાસે બનાવ બન્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેય ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
અમદાવાદ થી વડોદરા તરફ જઈ રહેલ કાર ને અક્સ્માત નડ્યો. અક્સ્માત માં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષ ની બાળકી નું ઘટના સ્થળે મોત.   તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તાર ના રહેવાસી.  તમામ મૃતકોના મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માતમાં બે મહિલા, એક પુરૂષ અને અઢી વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો વટવા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું.

 

(11:38 am IST)