ગુજરાત
News of Friday, 19th August 2022

સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે મટકીફોડનો કાર્યક્રમ શહેરભરના 32 ગોવિંદા મંડળો સ્પર્ધામાં ભાગ લેશે

સૌથી ઊંચી મટકી 40 ફૂટની ફોડનારને 1,25 લાખનું ઇનામ : કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે

 

 

સુરત :  કોરોના કાળ બાદ પ્રથમવાર સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.સૌથી ઊંચી મટકી 40 ફૂટની રાખવામાં આવી છે.મટકી ફોડનારને 1.25 લાખ રૂપિયાનું ઇનામ અપાશે.આ મટકીફોડ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે .શહેરના 32 ગોવિંદા મંડળો સ્પર્ધામાં ભાગ લેશે.ગોવિંદા ઉત્સવ સમિતિએ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

 

(12:24 pm IST)