News of Friday, 19th August 2022
ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત : ડોકટર્સ સહિત 3 લોકોના મૃત્યુ.
રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત: અન્ય એકને ઇજા
અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. ડોકટર્સ સહિત 3 લોકોના મૃત્યુ થયા છે, . અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો.
(2:47 pm IST)