ગુજરાત
News of Friday, 19th August 2022

સુરતના ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

સુરત : રાજ્યમાં સારા વરસાદને પગલે અનેક ડેમ છલકાયા છે..ત્યારે સુરતના ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે..અરવલ્લીના મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો છે, .199.20 મીટરની મુખ્ય સપાટી વટાવી જતા વૈડી ડેમનું પાણી નદીમાં છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,આ તરફ મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે

(11:37 pm IST)