ગુજરાત
News of Saturday, 20th August 2022

કડાણા ડેમમાં પાણીની ભારે આવક

મહીસાગરઃકડાણા ડેમમાં પાણીની આવક યથાવત ચાલુ છે. કડાણા ડેમમાં ર૯ હજાર કયુસેક પાણીની આવક ચાલુ છે. કડાણા ડેમના ૪ ગેટ ર ફૂટ સુધી ખોલાયા છે.

૧પ૦૦૦ કયુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું હતું. કડાણા ડેમ ૮ જિલ્‍લાને પાણી પુરૂ પાડે છે.

(1:16 pm IST)