ગુજરાત
News of Saturday, 21st November 2020

કફર્યૂના પ્રથમ દિવસે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી: જાહેરનામા ભંગના અનેક ગુના નોંધાયા: પોલીસે 22 કલાકમાં 315 ગુના નોંધ્યા અને 343 આરોપીઓની અટકાયત કરી:એક આરોપી કોરોના સંક્રમિત નીકળ્યો

અમદાવાદ : આજે કફર્યૂના પ્રથમ દિવસે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી કરી છે , જેમાં જાહેરનામા ભંગના અનેક ગુના નોંધાયા છે અમદાવાદ પોલીસે 22 કલાકમાં 315 ગુના નોંધ્યા અને 343 આરોપીઓની અટકાયત કરી છે જેમાં એક  આરોપી કોરોના સંક્રમિત નીકળ્યો છે 

(11:15 pm IST)