ગુજરાત
News of Wednesday, 21st April 2021

યુદ્ધના ધોરણે ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે : ૩ દિવસમાં મશીનરી આવી પહોંચશે

ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે ગુજરાત માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા અમેરીકાથી મશીનરી આયાત કરવાનો નિર્ણય લીધો : માત્ર ૩ દિવસમાં આ મશીનરી ગુજરાત આવી પહોîચશે : ગાંધીનગર સ્થિત કોલવાડા હોસ્પિટલમાં અદ્યતન નવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે : જેથી આગામી દિવસોમાં ગુજરાતમાં ઓક્સિજનની તંગી દૂર થશે : આ પ્લાન્ટમાં પ્રતિ મિનિટ ૩૦૦ લીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે

(2:56 pm IST)