News of Wednesday, 21st April 2021
ઇન્જેકશનનું ઉત્પાદન વધશે તો ઘરે પણ આપીશું: વિજયભાઇ રૂપાણી
રેમડેસિવીર ઇન્જેકશન મામલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં ઇન્જેકશન આપવું પ્રાથમિકતા. ઇન્જેકશનનું ઉત્પાદન વધશે તો ઘરે પણ આપીશું.
(4:22 pm IST)