News of Thursday, 21st October 2021
સ્ટેટ GST વિભાગનો સપાટો :ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ચાલતી પેસેન્જર બસ દ્વારા થતી રૂ.26 લાખની કરચોરી ઝડપી
અમદાવાદ : સ્ટેટ GST વિભાગએ સપાટો બોલાવ્યો છે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ચાલતી પેસેન્જર બસ દ્વારા થતી રૂ.26 લાખની કરચોરી ઝડપી પાડી છે આ અંગે જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(9:19 pm IST)