ગુજરાત
News of Tuesday, 22nd June 2021

૨૯મીથી ચોમાસુ સક્રીયઃ ૧૩ જુલાઈથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશેઃ આંબાલાલ પટેલ

રાજકોટઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ૧૩ જુલાઈથી રાજયના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશેઃ ૨૯ જૂનથી નિયમિત ચોમાસું સક્રિય બની જશેઃ ૨૪ થી ૨૯ જુન વરસાદી ઝાપટાં પડશેઃ આજથી વરસાદનું જોર ઘટશે

(3:24 pm IST)