News of Tuesday, 22nd June 2021
નવી શિક્ષણનીતિનો રોડમેપ તૈયાર : સરકારે સાયન્સ ઍન્ડ ટેકનોલોજી, રિસર્ચ અને ઈન્વેન્શન આધારીત નવી શિક્ષણ નીતિ બનાવી
ગાંધીનગર : સરકારે નવી શિક્ષણ નીતિ માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સે તેનો રીપોર્ટ સરકારને સુપ્રત કરી દીધો છે. જાણવા મળ્યા મુજબ નવી શિક્ષણનીતિ સાયન્સ ઍન્ડ ટેકનોલોજી, રિસર્ચ અને ઈન્વેન્શન આધારીત હશે
(5:46 pm IST)