ગુજરાત
News of Saturday, 23rd January 2021

ડાંગમાં કોરોનાથી પહેલું મોત

અમદાવાદ તા. ર૩: ગુજરાતના ડાંગ જીલ્લામાં કોરોનાથી પહેલું મૃત્યુ નોંધાયું છે. આદીવાસી વિસ્તારમાં ગઇકાલે પહેલું મોત થયું છે. રાજયના કુલ ૩૩ જીલ્લાઓમાં ડાંગ એક માત્ર જીલ્લો હતો જયાં કોરોનાથી એક પણ મૃત્યુ ન થયેલ. ડાંગમાં અત્યાર સુધીમાં ૩૦૪૬૩ ટેસ્ટ કરાયા છે.

(2:35 pm IST)